/usr/share/help/gu/gnome-help/files-templates.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="task" id="files-templates" xml:lang="gu">
<info>
<link type="guide" xref="files#faq"/>
<revision pkgversion="3.6.0" version="0.2" date="2012-09-28" status="review"/>
<revision pkgversion="3.13.92" date="2014-09-22" status="review"/>
<credit type="author">
<name>અનિતા રીઇટારે</name>
<email>nitalynx@gmail.com</email>
</credit>
<credit type="editor">
<name>માઇકલ હીલ</name>
<email>mdhillca@gmail.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>વૈવિધ્ય ફાઇલ ટૅમ્પલેટમાંથી નવાં દસ્તાવેજને ઝડપી બનાવો.</desc>
</info>
જો તમે વારંવાર એજ સમાવિષ્ટ પર આધારિત દસ્તાવેજો બનાવો તો, તમને ફાઇલ ટૅમ્પલેટની મદદથી ફાયદો મળી શકે છે. ફાઇલ ટૅમ્પલેટ બંધારણ સાથે કોઇપણ પ્રકારનાં દસ્તાવેજ કરી શકે છે અથવા સમાવિષ્ટ કે જે તમે ફરી વાપરવા માંગો છો. ઉદાહરણ તરીકે, તમે તમારાં લેટરહેડ સાથે ટૅમ્પલેટ દસ્તાવેજને બનાવી શક્યાં.
<steps>
<item>
દસ્તાવેજને બનાવો કે જે તમે ટૅમ્પલેટ તરીકે તેને વાપરવા જઇ રહ્યા છો. ઉદાહરણ તરીકે, તમે શબ્દ પ્રક્રિયા કાર્યક્રમમાં તમારા લેટરહેડને બનાવી શકો છો.
</item>
<item>
Save the file with the template content in the <file>Templates</file>
folder in your <file>Home</file> folder. If the <file>Templates</file>
folder does not exist, you will need to create it first.
</item>
</steps>
<steps>
<item>
ફોલ્ડરને ખોલો જ્યાં તમે નવાં દસ્તાવેજને સ્થિત કરવા માંગો છો.
</item>
<item>
ફોલ્ડરમાં ખાલી જગ્યામાં કંઇપણ જગ્યાએ જમણી ક્લિક કરો, પછી <gui style="menuitem">નવાં દસ્તાવેજ</gui> ને પસંદ કરો. ઉપલબ્ધ ટૅમ્પલેટનાં નામો એ ઉપમેનુમાં યાદી થયેલ હશે.
</item>
<item>
યાદીમાંથી તમારી ઇચ્છિત ટેમ્પલેટને પસંદ કરો.
</item>
<item>
નવાં બનાવેલ દસ્તાવેજ માટે ફાઇલનામ દાખલ કરો.
</item>
<item>
તેને ખોલવા માટે ફાઇલ પર બે વાર ક્લિક કરો અને ફેરફાર કરવાનું શરૂ કરો.
</item>
</steps>
</page>