/usr/share/help/gu/gnome-help/net-wireless-noconnection.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="problem" id="net-wireless-noconnection" xml:lang="gu">
<info>
<link type="guide" xref="net-wireless"/>
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="outdated"/>
<revision pkgversion="3.10" version="0.2" date="2013-11-11" status="review"/>
<credit type="author">
<name>ફીલ બુલ</name>
<email its:translate="no">philbull@gmail.com</email>
</credit>
<desc>Double-check the password, and other things to try.</desc>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
</info>
જો તમે ચોક્કસ હોય કે તમે યોગ્ય <link xref="net-wireless-wepwpa">વાયરલેસ પાસવર્ડ</link> ને દાખલ કરેલ હોય પરંતુ તમે હજુ સફળતાપૂર્વક વાયરલેસ સાથે જોડાઇ શકતા નથી, નીચેનાનાં અમુકનો પ્રયત્ન કરો:
<list>
<item>
બે વાર ચકાસો કે તમારી પાસે સાચો પાસવર્ડ છે
પાસવર્ડો અક્ષર સંવેદનશીલ હોય છે (તે બાબત હોય છે તેઓ પાસે મોટા અક્ષર અથવા નાનાં અક્ષરો હોય છે), તેથી ચકાસો કે તમને કોઇ ખોટા અક્ષર મળ્યા નથી.
</item>
<item>
હેક્ષ અથવા ASCII પાસ કીનો પ્રયત્ન કરો
The password you enter can also be represented in a different way - as a string of characters in hexadecimal (numbers 0-9 and letters a-f) called a pass key. Each password has an equivalent pass key. If you have access to the pass key as well as the password/passphrase, try typing the pass key instead. Make sure you select the correct <gui>wireless security</gui> option when asked for your password (for example, select <gui>WEP 40/128-bit Key</gui> if you're typing the 40-character pass key for a WEP-encrypted connection).
</item>
<item>
તમારાં વાયરલેસ કાર્ડને બંધ કરવાનો પ્રયત્ન કરો અને ફરી ચાલુ કરો
અમુકવાર વાયરલેસ કાર્ડ ફસાઇ જાય છે અથવા ગૌણ સમસ્યાને અનુભવો કે તેનો મતલબ એ થાય કે તેઓ જોડાઇ શકતા નથી. કાર્ડને બંધ કરવાનો પ્રયત્ન કરો અને પછી તેને પુન:સુયોજિત કરવા માટે ફરી ચાલુ કરો - વધારે જાણકારી માટે <link xref="net-wireless-troubleshooting"/> જુઓ.
</item>
<item>
ચકાસો કે તમે વાયરલેસ સુરક્ષાનાં સાચા પ્રકારને વાપરી રહ્યા છો
જ્યારે તમારાં વાયરલેસ સુરક્ષા પાસવર્ડ માટે પૂછેલ હોય ત્યારે, તમે પસંદ કરી શકો છો કે ક્યાં પ્રકારનાં વાયરલેસ સુરક્ષાનાં પ્રકારને વાપરવુ છે. ખાતરી કરો કે તમે એકને વાપરવાનું પસંદ કરો કે જે રાઉટર અથવા વાયરલેસ મૂળ સ્ટેશન દ્દારા વાપરેલ છે. આ મૂળભૂત દ્દારા પસંદ થયેલ હોવુ જોઇએ, પરંતુ અમુક વાર તે અમુક કારણ માટે નથી. જો તમને ખબર નાં હોય કે તે શું છે, વિવિધ વિકલ્પો મારફતે જવા માટે પ્રયત્ન અને ભૂલને વાપરો.
</item>
<item>
ચકાસો કે તમારું વાયરલેસ કાર્ડ એ યોગ્ય રીતે આધારભૂત છે
અમુક વાયરલેસ કાર્ડ એ સારી રીતે આધારભૂત નથી. તેઓ વાયરલેસ જોડાણ તરીકે બતાવે છે, પરંતુ તેઓ નેટવર્ક સાથે જોડાઇ શકતા નથી કારણ કે તેનાં ડ્રાઇવરની આવુ કરવા માટે સક્ષમતા ઓછી છે. જુઓ જો તમે વૈકલ્પિક વાયરલેસ ડ્રાઇવર મેળવી શકો, અથવા જો તમે વધારાનાં સુયોજનને ચલાવવાની જરૂર પડે (જેમ કે વિવિધ ફર્મવેર ને સ્થાપિત કરી રહ્યા છે). વધારે જાણકારી માટે <link xref="net-wireless-troubleshooting"/> જુઓ.
</item>
</list>
</page>