This file is indexed.

/usr/share/help/gu/gnome-help/power-othercountry.page is in gnome-user-guide 3.14.1-1.

This file is owned by root:root, with mode 0o644.

The actual contents of the file can be viewed below.

 1
 2
 3
 4
 5
 6
 7
 8
 9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="question" id="power-othercountry" xml:lang="gu">

  <info>
    <link type="guide" xref="power#problems"/>
    <desc>તમારું કમ્પ્યૂટર કામ કરશે, પરંતુ તમને વિવિધ પાવર કેબલ અથવા ટ્રાવેલ ઍડપ્ટરની જરૂર પડી શકે છે.</desc>

    <revision pkgversion="3.4.0" date="2012-02-20" status="review"/>

    <credit type="author">
      <name>GNOME દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ</name>
      <email>gnome-doc-list@gnome.org</email>
    </credit>
    <credit type="author">
      <name>ફીલ બુલ</name>
      <email>philbull@gmail.com</email>
    </credit>

    <include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
  </info>

<title>શું બીજા દેશમાં પાવર સાથે મારું કમ્પ્યૂટર કામ કરશે?</title>

<p>Different countries use power supplies at different voltages (usually 110V
or 220-240V) and AC frequencies (usually 50 Hz or 60 Hz). Your computer should
work with a power supply in a different country as long as you have
an appropriate power adapter. You may also need to flip a switch.</p>

<p>જો તમારી પાસે લેપટોપ હોય તો, બધાએ તમારાં પાવર ઍડપ્ટર માટે બરાબર પ્લગની જરૂર હોવી જોઇએ. અમુક લેપટોપ એ તેનાં ઍડપ્ટર માટે એક કરતા વધારે પ્લગ સાથે તેની સાથે જ પેકેજમાં આવે છે, તેથી તમારી પાસે યોગ્ય એક પહેલેથી હોઇ શકે છે. જો ન હોય તો, મૂળભૂત ટ્રાવેલ ઍડપ્ટરમાં તમારાં હાલનાં એકને પ્લગ કરવાનું પૂરતુ છે.</p>

<p>જો તમારી પાસે ડેસ્કટોપ કમ્પ્યૂટર હોય તો, તમે વિવિધ પ્લગ સાથે પણ કેબલને મેળવી શકો છો, અથવ ટ્રાવેલ ઍડપ્ટરને વાપરો. આ સ્થિતિમાં, છતાંપણ, તમે કમ્પ્યૂટરનાં પાવર જથ્થા પર વોલ્ટજ સ્વીચને બદલવાની જરૂર પડી શકે છે, જો ત્યાં એક હોય તો. ઘણાં કમ્પ્યૂટર પાસે આનાં જેવી સ્વીચ ન હોય તો, વોલ્ટેજ સાથે ખુશી થી કામ કરશે. કમ્પ્યૂટરની પાછળતેને જુઓ અને સોકેટને શોધો કે જે પાવર કેબલ તેમાં પ્લગ કરે છે, ત્યાં ચિહ્નિત થયેલ નાની "110V" અથવા "230V" છે (ઉદાહરણ તરીકે). તેને બદલો જો તમને જરૂરી હોય તો.</p>

<note style="warning">
  <p>સાચવો જ્યારે પાવર કેબલને બદલી રહ્યા હોય અથવા ટ્રાવેલ એડપ્ટરને વાપરી રહ્યા હોય. પહેલાં બધુ બંધ કરો જો તમે કરી શકો.</p>
</note>

</page>